Sun Pagli status in hindi

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, शायरी, स्लोगन्स और भारतीय त्योहारों के मैसेज, फ़ोटो और शुभकामनाएं सन्देश वो भी अपनी मनपसंद भाषा हिंदी में.


Tuesday, July 23, 2019

124+ Gujarati Shayari for friends , Yaari, dosti, Friendship

Gujarati shayari for gujarati -दोस्तों आप सबका हमारी वेबसाइट www.paglistatus.com  में स्वागत  आज हम आपके लिए कुछ बेस्टGujarati,status, Friendship च्छे लगे तो शेयर और कॉमेंट जरूर करे। धन्यवाद


Facebook Gujarati Shayari for friends

Nice Gujarati Shayari for friends

” 💋 કહેવા માટે મારી ✔ પાસે શબ્દો ✔ નથી. 💏 આપવા માટે 🙌 વસ્તુ 👌 નથી. ✔ પણ 🙌 હા ❤ દિલ થી ✔ એક વાત 💃 જરૂર 💋 કહીશ ✔ કે 👸 તમારૂ 😘 ધ્યાન 😍 રાખજો 🙌 કેમકે 💃 મારી પાસે 👸 તમારા 👧 જેવુ બીજુ કોઈ ✔નથી. “



” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. “

 '' લડી  લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ  હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! '' 

'' કોણે કહ્યુ,  કોહીનુર  અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય  કોહીનુર  મળશે....!! ''

Nice Gujarati shayari for friends 


'' બસ એક એહસાન આ જીંદગીમાં આપજે... દોસ્ત  કહેવાનો દસ્તાવેજ  આજીવન રાખજે. ''

 '' લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! '' 


'' દુનિયાની  નજરમાં અડીખમ ચાલવાનું  શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ''

 '' જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. '' 


 '' જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો. '' 

Whatsapp Gujarati shayari for friends 


'' લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ' સાઇકલ ' પણ...નથી આવડતી !!! ''

​મિત્રો ના નામ ની યાદીખમીસ ના ખિસ્સા માં હતી,લોકો આવી ને પૂછવા લાગ્યા કેકયું પરફયુમ વાપરો છો..


રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!



લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

#નોટ ભેગી કરવા ના બદલે ,મેં તમારા જેવા #દોસ્ત ભેગા કર્યા છે.એટલે બદલાવા ની ઝંઝટ જ નથી

Fb Gujarati shayari for friends 


*દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ સમર્થ ને "ઝુકાવવાની*"  *બાકી "શ્રી ક્રિષ્ણ* " *ને ક્યાં "જરુર" હતી*..?* *"સુદામાના પગ ધોવાની"*

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,

દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી
હમ 👉વહા 👬દૉસતી કરતૅ☝હૈજહા💮જાન 👈સે જયાદા જુબાનકી કિમંત 👉હૉતી હૈ…

👉🏼#જયાં_સાત_પેઢીયું_સુધી     #ઓળખાણ_નો_હોય_#છતાંય_ભાઈ #જેવો_સબંધ_હોય.😊#એનું_નામ #ભાઈબંધ😍✌....


#ખરાબ_છીએ_એટલે_જ_મોજ_મા_ફરીએ_છીએ_બાકી_સારા_હતા_ત્યારે_ક્યા_કોઈએ_એવોર્ડ_દીધો_હતો_😎
         ભાઈબંધ નહી ગાંડી........ જીગર નો કટકો છે.

Love Gujarati shayari for friends 

😂મસ્તી નહી તો 🏢કોલેજ બેકાર🍃સૂગર નહી તો 🍲ચાય બેકાર❤લવ નહી તો ☺લાઈફ બેકાર😪સપને નહી તો 🌆રાત બેકાર                 🌹🌹ઓર🌹🌹આપ જેસે ં👫👫દોસ્ત સાથ નહી તો  જીદંગી બેકાર👏👏



*તારુ_👰_રૂપ_ભલે_લાખો_મા_એક_હોય_ગાંડી_😉_પણ_😘_"_હૂ_"_👤_અને_"_મારા_ભાઈ_"_👬_તો_કરોડો_✨_મા_એક_☝🏻_છીએ_😍

ये भी जरूर पड़े--


हमारी पोस्ट  gujarati shayari for friend पढ़ने के लिए धन्यवाद इसी तरह की अच्छी अच्छी पोस्ट पाने के लिए हमारी वेबसाइट www.paglistatus.com or www.akadstatus.com  से जुड़े रहे l