Sun Pagli status in hindi

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, शायरी, स्लोगन्स और भारतीय त्योहारों के मैसेज, फ़ोटो और शुभकामनाएं सन्देश वो भी अपनी मनपसंद भाषा हिंदी में.


Monday, July 22, 2019

Attitude status in gujarati for whatsapp

Attitude status in gujarati -नमस्कार दोस्तों आप सबका हमारी वेबसाइट www.paglistatus.com  में स्वागत  आज हम आपके लिए कुछ बेस्ट attitude status in gujarati, royal, Rajput, shayari वाले स्टेटस लेकर आए है। अगर आपको हमारे पोस्ट अच्छे लगे तो शेयर और कॉमेंट जरूर करे। धन्यवाद


New Attitude status in gujarati

New Attitude status in gujarati

મે કીધુ, 'તૂ મારી છે'😚....  તો એણે કીધુ 'દસ્તાવેજ બતાવ ✋🏻!!!!'  આપણે રહયા મોજીલા😎,,,, કઈ દીધું 'બકા😄,,, ગેરકાયદેસર નો કબજો છે....



#તારૂ_જેટલુ_અભીમાન_છે_એટલુ_તો_ખાલી_ મારૂ_માન_છે__વાલા ।।.... . . . 👑................

Hifi  Attitude status in gujarati



અમારા જેવા ભોળા છોકરાઓએ જોદાદાગીરી શરુ કરી દીધી, તો,આ સુંદર છોકરીઓને કોણ સાચવશે....



દાદાગિરી તો અમે મર્યા પછી પણ કરશુ,લોકો પગે ચાલશે અને અમે એમના ખભા ઉપર..

નથી ''પૈસા'' કે નથી ''ડોલર'',પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,ઊંચો છે કોલર....

Great Attitude status in gujarati

પપ્પા કે છે,તું નાલાયક છે,દોસ્તો કે તું નાયક ને,દુશ્મનો કે તું ખલનાયક છે,અને છોકરીઓ કે છે કે તુંમારા માટે જ લાયક છે....

અમે રાજા એટલે છીએ કે,અમે લોકો પર નહિ પણ,લોકો ના દિલ પર રાજ કરીએ છીએ…


આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.....

આમતો ગુંડો બનવાનો શોખ હતો....પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો…

Twitter Attitude status in gujarati



છે બરફ ની એક ખૂબી માણસ માં પણ ,કોઈ ની લાગણી ની હૂંફ મળે તો તરત ઓગળી જાય છે.



અમારી આદત ખરાબ નથી,બસ શોખ ઊંચા છે,નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય....

 હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે...!! 



​#ભાઈ_ની_ધાક_એવી_છે #વાલા_કે #હાથ_મિલાવે_તૉ_બેડા_પાર_અને_ઉપાડે_તો_તડીપાર..

Whatsapp Attitude status in gujarati




મળી જાય સરળતાથી ઍનિ ખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.



હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.


ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

Fb Attitude status in gujarati



લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.



કોશિસ તો સબ કરતે હે લેકિન સબકા રાજ નહિ ચલતા........Attitude તો સબકે પાસ હે લેકિન હમારે જેસા અંદાજ નહિ હોતા .......

મૂછે વળ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,પણ રેવુ કટમા, જીવવુ તો વટમા_



હથીયાર ની શુ જરૂર.... જયારે સાવજ_જેવા ભાઈ ઓ હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃૂજે  હૌ વાલા...!!😎

Love Attitude status in gujarati




👉 🏝ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ....પણ આતો  મારા 😠દુશ્મનો😠 ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !!



ये भी जरूर पड़े--




हमारी पोस्ट  Attitude Status in Gujarati  पढ़ने के लिए धन्यवाद इसी तरह की अच्छी अच्छी पोस्ट पाने के लिए हमारी वेबसाइट www.paglistatus.com or www.akadstatus.com  से जुड़े रहे l