Sun Pagli status in hindi

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, शायरी, स्लोगन्स और भारतीय त्योहारों के मैसेज, फ़ोटो और शुभकामनाएं सन्देश वो भी अपनी मनपसंद भाषा हिंदी में.


Tuesday, July 23, 2019

gujarati quotes about life for Facebook

Gujarati quotes about life -नमस्कार दोस्तों आप सबका हमारी वेबसाइट www.paglistatus.com  में स्वागत  आज हम आपके लिए कुछ बेस्ट love life quotes in gujarati, shayari on life वाले स्टेटस लेकर आए है। अगर आपको हमारे पोस्ट अच्छे लगे तो शेयर और कॉमेंट जरूर करे। धन्यवाद


New gujarati quotes about life


New gujarati quotes about life

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…


ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા, વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં…
પહેલી પસંદ છો તો એ રીતે રહો,પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

Twitter Gujarati quotes about life 


જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માંગો છો તેના પર ફોકસ કરો તો તમે વધુ સારું કેપ્ચર કરી શકો છો.

હમારે શહેર મે ગરમી કા એ આલમ હે ગાલીબકપડા ધોતે હી સુકાય જતાં હેઔર પેરતે હી પલળી જતાં હે…

મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ..

 '' જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. '' 

Fb Gujarati quotes about life 

'' ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!! ''
'' માઁ '' થી મોટું કોઈ નથી, કારણ કે '' માઁ '' ની '' માઁ '' પણ '' નાની '' કહેવાય છે.  Love You Mom 



 માવતર ની ' Life ' નીકળી જાય છે.., દિકરા ની ' Life ' બનાવા મા અને દિકરો Status રાખે '' My Wife is My Life '' 


 '' આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામા  વારંવાર આવવાના  છીએ.!! '' 
 '' ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે...!! '' 
 '' બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે. '' 

New Gujarati quotes about life 


  '' જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ''  
 '' આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ. '' 

 સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…? 

કળાઓ કુટુંબ માં ન હોય,દોસ્તારો માં દગો નાં હોય..બાકી..વિશ્ર્વાસ વારસા માં અને ખુમારી ખાનદાની માં હોય...એના વાવેતર ના હોય.....

Love Gujarati quotes about life 


*જીવો છો ત્યા સુધી રોજ PROFILE PIC  બદલતા રહો*..*મયૉ પછી તો એકજ ફોટો લટકશે**એ પણ દિવાલ પર ..કાયમ માટે**Life જલસા થી જિવાની*.*તકલીફ નેય khabar પડે**હુ ખોટી જગ્યા એ ભરાઈ ગઈ*.

પોતાની જાત ને ક્યારેય ગરીબ ગણવી નહિ સાહેબ..કેમ કે.... તમે જે જીંદગી જીવી રહ્યા છો ને..કેટલાક લોકો માટે તે હજી એક સપનું છે.


ये भी जरूर पड़े--


हमारी पोस्ट  gujarati quotes about life पढ़ने के लिए धन्यवाद इसी तरह की अच्छी अच्छी पोस्ट पाने के लिए हमारी वेबसाइट www.paglistatus.com or www.akadstatus.com  से जुड़े रहे l