Sun Pagli status in hindi

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, शायरी, स्लोगन्स और भारतीय त्योहारों के मैसेज, फ़ोटो और शुभकामनाएं सन्देश वो भी अपनी मनपसंद भाषा हिंदी में.


Monday, July 22, 2019

Love status in gujarati for lovers

Love status in gujarati -नमस्कार दोस्तों आप सबका हमारी वेबसाइट www.paglistatus.com  में स्वागत  आज हम आपके लिए कुछ बेस्ट love status in gujarati, royal, Rajput, love shayari वाले स्टेटस लेकर आए है। अगर आपको हमारे पोस्ट अच्छे लगे तो शेयर और कॉमेंट जरूर करे। धन्यवाद


New Love status in gujarati

New Love status in gujarati

દુઃખ કયારે વધારે થાય....?
જયારે એ Online હોય અને મારુ Hiii Pending પડયુ હોય..!!😞😟😞😞



''℘αgℓï'' ï พïรн આપણે ફોન પર વાતો કરતા હોય,અને.. તારી Fяทδ તારો મોબાઇલ હાથ માંથી લઇ મને કહે Hï ''જીજુ''.. ☝️😍😘

Whatsapp Love status in gujarati

''બકુડી'' નાનકડી યાદી છે મારી ઈચ્છાઓ ની જેમા પહેલી પણ ''તું'' અને છેલ્લી પણ ''તું''.. ☝️😍😘

રાત્રિઓ ખાલી શિયાળા માં જ લાંબી નથી હોતી😘💁🏻જનાબકોઈ ને શક હોઈ તો પ્રેમ કરી ને જોઈ લ્યો❤️


પ્રેમ_ની_ચુંટણી_આવે_તૉ_કેજો_ મિત્રો.....આપડે_ફોર્મ_ભરવાની_ઇચ્છા_છે😘.. 😀😀😘😘..


.એક-બીજાને દિલની વાત કહેતાં ડર લાગે તો સમજજો કે કંઈક ખૂટે છે.

Fb Love status in gujarati



તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન ...ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.😀😄😃😃😄😀

👰અરે પાગલ....HeArT❤️ દોરવુ બહુ સહેલુ છે !! પણ આ☺️ રાધા ના HeaRt 😍 પર  રાજ કરવુ 😘 ઘણુ અઘરુ છે.😏👰


👑 આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો 👑

💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ..?? પહેલો શબ્દ ફરી વાંચ..!! 💑

Hd Love status in gujarati

👉 આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી 👉 💁 સાથે મુલાકાત થાય છે 👈

👉 દીવાનગી 🙇 મારી હવે હદ વટાવે છે, દરેક રસ્તાઓ ” βαкuđï ” તારું જ ઘર બતાવે છે 👈

” કાગળ 📄 પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા 😏… “

👉 ” હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ 🤗 ” 👈

Wow Love status in gujarati

” તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર..♡ હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો..♡♡ “

👉 પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ 👁 એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય… 👈

👉 ” તું 👸એટલે… આકાશેથી ખરતાં તારાઓને 🌃 જોઈ, માંગેલી… ખુબસૂરત ખ્વાહીશ…!!! ” 👈

જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન” એમની ગલીઓમાં મિત્રો,કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે.

Great Love status in gujarati


ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ,મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,



જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , '' જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! !


💑એક સપનું તારી સાથે જીવવાનું છે.........😘😍બાકી તો ખબર તો મને પણ છે......... મરવાનું તો એકલું જ છે...😔😔

દિકુDil ધડક શેઆખ પણ રડશેએક દિવસ એવો L♡Vě કરીશ,, કેતુ પણ મને કહીશ...પટેલ તમે તો માયા લગાડી હો...!!

New Love status in gujarati


ये भी जरूर पड़े--


हमारी पोस्ट  Love Status in Gujarati  पढ़ने के लिए धन्यवाद इसी तरह की अच्छी अच्छी पोस्ट पाने के लिए हमारी वेबसाइट www.paglistatus.com or www.akadstatus.com  से जुड़े रहे l