Sun Pagli status in hindi

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, शायरी, स्लोगन्स और भारतीय त्योहारों के मैसेज, फ़ोटो और शुभकामनाएं सन्देश वो भी अपनी मनपसंद भाषा हिंदी में.


Monday, July 22, 2019

shayari in gujarati for love , whatsapp gujarati love shayari

shayari in gujarati for love -नमस्कार दोस्तों आप सबका हमारी वेबसाइट www.paglistatus.com  में स्वागत  आज हम आपके लिए कुछ बेस्ट love status in gujarati, royal, Rajput, love shayari वाले स्टेटस लेकर आए है। अगर आपको हमारे पोस्ट अच्छे लगे तो शेयर और कॉमेंट जरूर करे। धन्यवाद


New shayari in gujarati for love

shayari in gujarati for love

પાંદડું તાળી પવનને આપે છે,ઝાડ પર જાણે રાસ લાગે છે.સ્નેહ ઓછો નથી કોઈનો પણ,એક જણ કેમ ખાસ લાગે છે ?

જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે,જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,પણ એ ખુદા કઈક તો એવું કર,કે મારે તારો આભાર માનવો પડે.

Wow shayari in gujarati for love

નારાજ નથી આ દુનિયા કોઈના સ્વાર્થથી,નારાજ નથી આ દુનિયા કોઈના ભ્રષ્ટાચારથી,નારાજ છે તો બસ આ દુનિયા,તેને ન મળેલા તેના લાભથી.

નજર ની પણ જુઓ નજરને નજર લાગી જાયે છે,કાજળ આંજે છે કોઈ અને અસર કોઈને લાગી જાયે છે,ઘડનારો પણ નિરાતે કેવા અજબના ઘડે છે ચહેરાઓ,લાખો પર હોવા છતાં, નજર એક પર પડી જાયે છે.

જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.

Twitter shayari in gujarati for love

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.

પંખી સમજે છે કે ચમન બદલાયું છે,સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે,કે છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??ગમે તેવું અમૂલ્ય હોય,જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.


Nice shayari in gujarati for love

એ ખુદા આજ ફેંસલો કરી દે,તેમને મારા, મને તેમના કરી દે,બહુ મુશ્કેલ છે તેમનાથી દૂર થવું,જુદાઇની સફરને ઓછી કરી દે.જેટલા દૂર ગયા છે તે મારાથી, એટલા નજીક કરી દે.નથી નસીબમાં તેમનો સાથ, તો મને ફના કરી દે

એક કહેવત છે ગમો ની ફરિયાદ ના કરો,દર્દ ની આઝ્માયીસ ના કરો,જે તમારું છે તે તમારી જ પાસે આવશે,તેને સમય પહેલા પામવાની ખ્વાહીશ ના કરો.

Love shayari in gujarati for love


જાણે છે, છતાય અનજાન બને છે,એમ કેમ મને હેરાન કરે છે,મને પુછે છે કે તમને કોણ ગમે છે,કેવી રીતે કહું એને કે જે જવાબ છે એ ખુદ સવાલ કરે છે.


ये भी जरूर पड़े--


हमारी पोस्ट  Shayari in Gujarati for love पढ़ने के लिए धन्यवाद इसी तरह की अच्छी अच्छी पोस्ट पाने के लिए हमारी वेबसाइट www.paglistatus.com or www.akadstatus.com  से जुड़े रहे l